અદભુત ચમત્કાર

(20)
  • 2.5k
  • 4
  • 854

*અદભુત ચમત્કાર*. વાર્તા.. ૩૦-૪-૨૦૨૦આ જિંદગીમાં ઘણી વખત એવાં ચમત્કાર થઈ જાય છે કે એ ઘટના કુદરત નાં જાદુગર હોવાનો પૂરાવો આપી છે...અને આમ પણ સાચી જ વાત છે કુદરત થી મોટો આ દુનિયામાં બીજો કોઈ જાદુગર નથી...અમદાવાદ નાં એક પરા વિસ્તારમાં ઉમિયાનગર સોસાયટી આવેલી છે એમાં રેહતા એક મધ્યમવર્ગીય પરિવાર...રતનલાલ અને કંચનબેન ને ત્રણ દિકરાઓ હતા..એમાં સૌથી મોટો રવિશ, પછી કરણ અને પિનલ..ઉંમર લાયક થતાં બધાં ને પરણાવી દીધા..રવિશ અને આરતી ને બે સંતાનો થયાં..મોટી દિકરી માલા...અને નાનો દીકરો જય...જય દોઢ વર્ષનો હતો...તોતડુ તોતડુ ( કાલું ઘેલું ) બોલતાં શિખેલો...અને ચાલતાં આવડી ગયું હતું એટલે જે જાય એની પાછળ પાછળ