મુસાફરની એક સફર

  • 2.4k
  • 730

1)મંઝિલ - એક સફરતું નજર થી નજર મિલાવી તો જો,તું હાથને તારા ફેલાવી તો જો! નથી ગયું અહીંથી કોઈ ખાલી હાથે,તું મહેનતનું ચક્કર ચલાવી તો જો! ભૂલાવી ભરોશો હવે કિસ્મતનો ,તું ખુદમાં વિશ્વાસ જતાવી તો જો! મંઝિલ નથી હોતી જાઝી દૂર,તું કદમને તારા જરા હલાવી તો જો! કોણ જીત્યું છે અહી વાતો થકી, જાગીને થોડું, દોટ લગાવી તો જો! કાંટા ભલે મળે લાખ રાહોમાં, જીતવાની ઉમ્મીદ જતાવી તો જો! મળે છે રાહો મહી, નકાર હજાર, તું જીતી,નકારને શરમાવી તો જો! બનીને સાથી તું હવે ખુદનો 'પ્રિત્તમ', જરા મંઝિલને આંગણે લાવી તો જો! 2) 'મુસાફર' - 1ક્યાંક રસ્તો શોધવા નીકળ્યા હોય, એમાં મંઝિલ મળી જાય તો