આવી આફત

(23)
  • 2.2k
  • 2
  • 740

*આફત* વાર્તા... ૧-૫-૨૦૨૦આ જિંદગીમાં ઘણી એવી ઘટનાઓ ઘટે છે કે ના બનવાનું બને છે... અને ના થવાનું થઇ જાય છે...અમદાવાદ નાં એક પરા વિસ્તારમાં રહેતા કનુભાઈ મિસ્ત્રી..એમની પત્ની રમીલાબેન ... જાત મહેનત કરી જીવનનો ગુજરાન ચલાવતા હતા...એક દિકરો રમેશ અને દિકરી સંગીતા...ને કનુભાઈ ના માતા શાંતાબેન ..આટલો પરિવાર...કનુભાઈ રાત દિવસ મહેનત કરીને છોકરાઓ ને ભણાવ્યા ..રમેશ શિક્ષક બન્યો અને સૂરતની સ્કૂલ માં નોકરી એ લાગ્યો..સંગીતા ને નાતમાં પરણાવી અને સાસરે નવસારી વળાવી..રમેશ નું પણ નાતમાં રક્ષા નામની છોકરી સાથે નક્કી કર્યું અને લગ્ન કર્યા...હવે સૂરતમાં રમેશ ની સાથે જ રક્ષા ગઈ જેથી રમેશ ને ખાવા પીવામાં કોઈ તકલીફ નાં પડે..કનુભાઈ સાયકલ