બાળ ઉછેર

  • 8k
  • 2.2k

માનવ જીવનમાં બાળ ઉછેર નું ખૂબ જ મહત્વ રહેલું છે. બાળક નો ઉછેર કેવી રીતે થયો છે તેના આધારે તેના સમગ્ર વ્યક્તિત્વ નો પીંડ ઘડાય છે. નાનપણમાં પાડેલી આદતો જીવનના અંત સમય સુધી કામ લાગે છે. માનવજીવનમાં અનુશાસનનું ખૂબ જ મહત્વ રહેલું છે. અનુશાસન માનવ ઘડતર નું પ્રથમ પગથિયું છે. આજકાલ માતા-પિતા બાળકનો જે રીતે ઉછેર કરી રહ્યાા છે તે ખરેખર આવતીકાલના ભવિષ્ય માટે જોખમી બાબત છે. આજના માતા-પિતા બાળકને પુરતી સુવિધાઓ આપી