તરસ પ્રેમની - ૬૭

(66)
  • 5.9k
  • 7
  • 1.9k

રજત તરત જ મેહાને ફોન કરી પોતાની કેબિનમાં બોલાવે છે. મેહા રજતની કેબિનમાં આવે છે. કેબિનમાં કોઈ આવે નહીં એટલે રજત કેબિનના દરવાજાની સ્ટોપર મારી દે છે. મેહા પણ મનોમન વિચારવા લાગી કે રજતે દરવાજાની સ્ટોપર કેમ મારી દીધી. રજત મેહાની નજીક ગયો. મેહા પાછળ હટતી જતી હતી અને રજત મેહાની નજીક જવા કદમ આગળ વધારી રહ્યો હતો. મેહા:- "સર શું વાત છે? મને કેમ બોલાવી?"મેહા દિવાલનો‌ ટેકો લઈને ઉભી રહી જાય છે. મેહા:- "શું થયું સર?"રજત:- "તને ખબર નથી કે દુપટ્ટો કેવી રીતના પહેરાય તે?"મેહાએ નજરો ઝૂકાવી દીધી. મેહા:- "પણ થયું શું છે તે તો કહો?"રજત:- "મેહા તું એટલી નાદાન પણ