ગામડા ના માણસ નુ હદય

  • 4.4k
  • 660

પરિચય આ વાર્તા મા હુ એક ગામડા અને શહેર ના માણસો ના સ્વભાવ વિશે વર્ણવ્યું છે.આજે હુ એક એવા ગામ ની વાત કરવા જાવ છું. જે ગામ જામનગર જીલ્લા ના જોડીયા તાલુકા મા સ્થતી છે.જેનુ નામ હડિયાણા છે. હડિયાણા કંકાવટી નદી ના કિનારે વસેલુ એક ખુબજજૂનુ ગામ છેે.આ ગામ મા બધી જ જ્ઞાતી હળી - મળી ને રહે છે. આ ગામ મા કાશીવિશ્વનાથ મહાદેવ સ્થીત છે એક એવી માન્ય તા