એક NRI મહાત્મા (સત્ય ગાથા)

(16)
  • 4.8k
  • 1.5k

૧૯૭૦ ના દસક મા મનોજકુમાર ની એક ફિલ્મ આવી હતી " પૂરબ ઓર પશ્ચિમ " ભારત દેશ ના નાગરિકો જ્યારે બિઝનેસ માટે વિશ્વ ના જુદા જુદા દેશો મા સ્થાયી થઈ ત્યાં ના કલ્ચર ને જીવન મા ઉતારી ભારતીય સંસ્કૃતિ ને ભુલી જઈ હાથ મા ગ્લાસ જુમતા અને કેબ્રે ની મોજ મસ્તી મા ગડા ડૂબ હતા ત્યારે એક શિક્ષિત ભારતીય એવો પણ હતો આવા લોકો ની વચ્ચે કે જેને ગ્રસ્થ હોવા છતા પોતાના પરિવાર સાથે આફ્રિકા દેશ મા રહેતા હતા.. જી હા આપણે વાત કરી રહ્યા છીએ એક એવા મહાપુરુષ ની કે જેણે પોતાના હાઇફાઇ જીવન માંથી મુક્ત કેમ થવું તેના