મર્ડર અને કિડનેપિંગ. - 9

(21)
  • 3.6k
  • 2
  • 1.7k

વોચમેન: આ કમલાબાઇ છે જે વિવેક ના ઘરનું બધું કામ સંભાળે છે...હમણાં જ તે ફ્લેટમાં ગઈ છે કામ કરવા એને હું બોલાવી લાવુ. સૌરભ: હા તમારો ઉપકાર રહેશે જેટલી વધુ જાણકારી મળે એટલું સારું. "વિવેક ના ઘરે કામ કરતી નોકરાણી ને વોચમેન બોલાવી લાવ્યો." વોચમેન: આ મેડમ અને સર ને તેઓ પૂછે એ પ્રમાણે જાણકારી આપ. સોરભ: વિવેક કેવો માણસ છે? શું કહેવું તમારું? કમલાબાઇ: વિવેક સર તો ખુબ જ સરસ માણસ છે. કુસુમ: તેના ફ્રેન્ડ હશે જે મળવા આવતા હોય કેવું કેવા લાગ્યા કઈ જાણકારી ખરી. કમલાબાઈ: હા મેડમ એક મીનાક્ષી કરીને એની ફ્રેન્ડ આવતી હતી પણ મને તે