અધૂરો પ્રેમ - ૨.

(31)
  • 4.1k
  • 2
  • 1.8k

આપણે આગળ જોયું તારા ની નવી નોકરી, સિદ્ધાર્થ નું તારા ને મળવું, અને બંને નું એક બીજા માટે કંઈક ખાસ અનુભવવું , થોડાક જ સમય ની મુલાકાત પણ એવું લાગવું કે આ કંઈક ખાસ છે . હવે આગળ..... તારા ને પણ કંઈક અંશે ભરોસો હતો કે સિદ્ધાર્થ એને લિફ્ટ આપશે જ અને એટલે એ ઘેર એવું કહીને નીકળી કે રાત્રે મને કોઈ લેવા નહીં આવતા. બસ ની સફર દરમિયાન અંતાક્ષરી રમતી વખતે જે રીતે સિદ્ધાર્થ તારા ને જોતો હતો એના થી તો તારા ના હૃદય ની ધડકન ઓર વધી ગઈ હતી અને મન વિચલિત થઈ રહ્યું હતું. ટ્રીપ દરમિયાન પણ