Adhuro Prem book and story is written by CA Aanal Goswami Varma in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Adhuro Prem is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અધૂરો પ્રેમ. - Novels
by CA Aanal Goswami Varma
in
Gujarati Love Stories
કોણ જાણે ક્યાં સંબંધ ના તાંતણે બંધાયા હતા સિદ્ધાર્થ અને તારા ! બંને ૧૨ વર્ષ થી કોઈ પણ સંબંધનું નામ આપ્યા વગર , સમાજ થી છુપાઈ ને એક બીજા ને પ્રેમ કરતા રહ્યા ! એમ ની એક બીજા સાથે ની સુસંગતતા, નોંધપાત્ર અને અનોખી હતી !જાણે એ બંને ફક્ત એક બીજા માટે જ જન્મ્યા હતા ! બે માં થી કોઈ એ નોહ્તું વિચાર્યું કે ફિલ્મો ની જેમ, પેહલી નજર નો પ્રેમ સાચે જ હોય છે ! એક બસ માં થયેલી એમ ની પહેલી મુલાકાતે જ બંને જાણી ગયા હતા કે તેઓનું એકબીજા પ્રત્યેનું આકર્ષણ કૈક વિશેષ છે ! મને એટલે કે તારા
કોણ જાણે ક્યાં સંબંધ ના તાંતણે બંધાયા હતા સિદ્ધાર્થ અને તારા ! બંને ૧૨ વર્ષ થી કોઈ પણ સંબંધનું નામ આપ્યા વગર , સમાજ થી છુપાઈ ને એક બીજા ને પ્રેમ કરતા રહ્યા ! એમ ની એક બીજા સાથે ...Read Moreસુસંગતતા, નોંધપાત્ર અને અનોખી હતી !જાણે એ બંને ફક્ત એક બીજા માટે જ જન્મ્યા હતા ! બે માં થી કોઈ એ નોહ્તું વિચાર્યું કે ફિલ્મો ની જેમ, પેહલી નજર નો પ્રેમ સાચે જ હોય છે ! એક બસ માં થયેલી એમ ની પહેલી મુલાકાતે જ બંને જાણી ગયા હતા કે તેઓનું એકબીજા પ્રત્યેનું આકર્ષણ કૈક વિશેષ છે ! મને એટલે કે તારા
આપણે આગળ જોયું તારા ની નવી નોકરી, સિદ્ધાર્થ નું તારા ને મળવું, અને બંને નું એક બીજા માટે કંઈક ખાસ અનુભવવું , થોડાક જ સમય ની મુલાકાત પણ એવું લાગવું કે આ કંઈક ખાસ છે . હવે ...Read More તારા ને પણ કંઈક અંશે ભરોસો હતો કે સિદ્ધાર્થ એને લિફ્ટ આપશે જ અને એટલે એ ઘેર એવું કહીને નીકળી કે રાત્રે મને કોઈ લેવા નહીં આવતા. બસ ની સફર દરમિયાન અંતાક્ષરી રમતી વખતે જે રીતે સિદ્ધાર્થ તારા ને જોતો હતો એના થી તો તારા ના હૃદય ની ધડકન ઓર વધી ગઈ હતી અને મન વિચલિત થઈ રહ્યું હતું. ટ્રીપ દરમિયાન પણ
આપણે આગળ જોયું કે તારા અને સિદ્ધાર્થ સ્ટાફ બસ માં મળ્યા અને પછી બંને ને એક બીજા માટે કૈક ખાસ લાગણી હોવાનું લાગવા છતાં બેય વચ્ચે વાત શરુ ના થઇ શકી . પિકનિક દરમિયાન પણ કોઈ વાત ના થઇ ...Read Moreઅને તારા ગુસ્સે હતી કે સિદ્ધાર્થે લિફ્ટ્ માટે ના પૂછ્યું . આ પછી તે હવે સિદ્ધાર્થ ને જોવા માત્ર થી ગુસ્સે થવા લાગી અને એને અવગણવા માંડી. હવે આગળ ....... સિદ્ધાર્થ હવે જયારે પણ તારા ને જોતો ત્યારે તારા પોતાનું મોઢું ફેરવી લેતી . એ સિદ્ધાર્થ ને તદન્ન અવગણવા માંડી .બસ માં એની પાછળ ની સીટ પર બેસવા લાગી જેથી
મીરા અને સિદ્ધાર્થ ના લગ્ન ને ૧૦ વર્ષ થઇ ગયા હતા . મીરા એક સરળ સ્ત્રી હતી અને એ સિદ્ધાર્થ ને ખૂબ પ્રેમ કરતી હતી . એમ ના બંને સમયસર થયેલા બાળકો , મોટું ઘર , મોટી ગાડી આમ ...Read Moreસિદ્ધાર્થ ને કોઈ તકલીફ નોહતી . પણ સિદ્ધાર્થ અંદર થી એકલો હતો એ મીરા ને પ્રેમ તો કરતો હતો પણ કદાચ એ એની પત્ની હતી એના બાળકો ની માતા હતી માટે . એને પ્રેમ કરતો હતો માટે પત્ની નોહતી . ખૂબ જ સફળ અને મિનિટ માં , complex પ્રોબ્લેમ ઉકેલતો સિદ્ધાર્થ પ્રેમ માટે યુવાન છોકરા જેટલો જ તડપતો હતો
મારા પ્રિય વાચકો , આપ ને ભાગ ૪ સુધી વાંચવાની મઝા આવી હશે . તમારા સૂચનો ખુબ જ પ્રેમ સાથે આવકાર્ય છે . આગળ જોયું તેમ, સિદ્ધાર્થ અને તારા બંને અધૂરી જિંદગી જીવી રહ્યા હતા અને બંને ...Read Moreબીજા ની આ હકીકત થી અજાણ હતા .તારા ને ફરિયાદ હતી કે સિદ્ધાર્થ પોતાની લાગણી કેમ તારા ની સામે વ્યક્ત નથી કરતો . અને સિદ્ધાર્થ ને એવું હતું કે પોતાની અધૂરપ ની કિંમત તારા પાસેથી ના વસૂલી શકાય . એકલા ,અધૂરા અને એક બીજા ની લાગણી થી અજાણ બંને પોત પોતાની જિંદગી જીવી રહ્યા હતા ..............હવે આગળ . તારા ના dedication અને મહેનત થી