વાયરલ તસ્વીર (ભાગ ૧૭) - સંપૂર્ણ

  • 3.1k
  • 916

રુહની તડપ વધતી દેખાઈ રહી છે વર્ષો અધૂરી તરસ છીપવવા ખાતર રૂહ પોતાના ખુનથી લથપથ શરીરને ઇશી પર ધરબી દે છે. ઇશી પોતાની જાતને બચાવવા ઘણા પ્રયાસ કરે છે પણ બધું વ્યર્થ લાગી રહ્યું છે.ધીરે ધીરે રૂહ પોતાના અંતિમ ચરણોમાં હવસની એ આંધળી ઈચ્છાની પૂર્તિ માટે હાથ દ્વારા ઇશીના કોમળ જીસ્મને ધારદાર ચપ્પુની માફક પકડીને નિચોવે છે.ઇશીના હોઠ પર પોતાના હોઠ મૂકી શારીરિક મિલનની પહેલી ક્ષણમાં પોતે હવે સફળ થશે એ ઈચ્છાથી આગળ વધી રહ્યો છે ઇશી પણ પોતે ઘણા પ્રયત્નો કરી આખરે હાર માની વશ થઈ જાય છે. હેલ્પ મી....હેલ્પ મી હેલ્પ મી....પોકારી રહેલી ઇશી બચાવના