જંતર મંતર - 20

(45)
  • 3.2k
  • 2
  • 1.1k

પ્રકરણ – 20શીલ ના સૈતાની મનમાં શું ચાલતું હતું તેનો અંદાજ લગાવવો પણ શક્ય ન હતો. શીલ ના કાળા કાવતરાઓ થી બે ખબર જેમ્સ અને જુલિયટ પોતાની ધૂનમાં જ મસ્ત હતા. જુલિયટ અને જેમ્સ બંને જુલિયટ ના આજના શો ને સુપરહીટ બનાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા હતા. શીલ ના કાવતરા પણ ખતમ થવાનું નામ ન લઈ રહ્યા હતા. પછી શીલ જુલિયટ નું પૂતળું હાથમાં લઈને… “ જુલિયટ યાદ છે તને એ દિવસ જે દિવસે મે અને શીલ બંને એ તને પ્રપોઝ કર્યો હતો, પણ તે મારો પ્રેમ સ્વીકારવાની જગ્યા એ જેમ્સ નો પ્રેમ સ્વીકારી લીધો. શું કમી હતી મારામાં ?