શક્તિપૂજન

(22)
  • 2.9k
  • 1
  • 762

આવ્યા નવલા નોરતા માડીના ભારતમાં કદાચ સહુથી લાંબો અને નિયમિત ઉજવાતો અને આબાલવૃદ્ધ સહુને પ્રિય તેવો આ તહેવારની વિશિષ્ટતા એ છે કે નવ રાત્રીઓનો સમૂહ છે.બ્રહ્મા,વિષ્ણુ અને અનુક્રમે આ સૃષ્ટિનું સર્જન,પાલન અને વિસર્જન કરે છે...પણ આ ત્રીદેવને ઉત્પન્ન કરનાર ખુદ આદ્યશક્તિ છે એવા માતૃશાક્તિને વંદન કરવાનો તહેવાર એક રીતે તો જોઈએ તો નારીશાક્તિ ને ભક્તિની મહતા સમજાવતો અને સ્ત્રીસન્માનની ભાવના સમજાવતો તહેવાર કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. બ્રહ્માંડમાં નવ ગ્રહ,શરીરમાં નવ દ્વાર તેમ દરેક ગ્રહ અને દરેક દ્વારની અધિષ્ઠાત્રી તે નવ દુર્ગા છે.યોગસાધના મુજબ જીવનની નવ કક્ષા છે અને ક્રમશઃ સ્થૂળમાંથી સુક્ષ્મ તરફની ગતિ એમાં દર્શાવવામાં આવેલી છે.યોગીઓના મતે,પ્રથમ નોરતાનો રાગ કાળો,ચોથનો