નવરાત્રીનો પ્રેમ રાગ

(45)
  • 3.4k
  • 820

મારી લઘુકથા "સ્ત્રી મિત્ર" ને આવકારી, ખૂબ સારો પ્રતિસાદ આપવા બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભારી છું. આપના ખૂબ સારા પ્રતિભાવ ની પ્રેરણા રૂપે આપની સમક્ષ એક એવી લખુકથા લઈ ને આવી રહ્યો છું જેમાં પ્યાર, રોમાન્સ અને બેવફાઈ મિશ્રિત ભાવો ને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ લખુકથા પણ આપને ગમશે જ એવી આશા રાખું છું. * * * * * * * * * * * * * શિવાની ખૂબ જ બેચેન થઈ જાય છે. મન માં ઉપસતા વિચારો જાણે ઘમાસણ યુદ્ધ ખેલી રહ્યા હોય. એને પોતાની પસંદ પર પસ્તાવો થઈ રહ્યો હતો. એણે આજ