CHARACTERLESS - 9

(27)
  • 4.5k
  • 1
  • 1.4k

Characterless ગતાંકથી ચાલુ...... આઠમા ભાગમાં તમે જોયું કે સાગરે પોતાના દિલની વાત જણાવી અને કહ્યું કે એને સરલ પસંદ છે પછી એ બાબતે અમારી થોડીઘણી વાત થઈ ત્યારબાદ અમે કોલેજની મજા માણી. અને છેલ્લે જયારે અમે પાર્કિંગમાં ઉભા હતા ત્યારે નિખિલ અમારી પાસે દોડતો દોડતો આવે છે અને કહે છે કે એક ખુશખબરી છે, ચાલો હવે આગળ જાણીએ કે શું ખુશખબરી છે ? બોલ નિખિલ શું ખુશખબરી છે ? તો એણે જણાવ્યું કે "પેલા એસિડ અટેકના અપરાધીને આજીવન