મર્ડર અને કિડનેપિંગ. - 12

(18)
  • 3.3k
  • 3
  • 1.5k

સર કિડનેપરો એ મને બોલાવ્યો છે .તે જગ્યાએ હું પહોંચી ચુક્યો છું .ઓકે તે જગ્યાએ તમે ઊભા રહો અમે આવીએ છીએ .જે પણ બનાવ બને અમને કોલ કરતા રહેજો .ઓકે સર .ઇસ્પેક્ટર પ્રમોદ : સૌરભ ગુપ્તાજી ને કોલ આવ્યો છે કે કિડનાઈપરને પૈસા આપવા પોહચી ગયા છે.તેઓની આગળ તમે બાઇક લઇને રહેજો હુ ગાડીમાં તમારી પાછળ રહીશ.ઓકે સર .હેલો ગુપ્તાજી અમે તમારી હેલ્પ માટે તૈયાર જ છીએ ડરવાની જરૂર નથી હું તેમની વોચ રાખી રહ્યો છું.તમારી ગાડી પાછળ જ મારી ગાડી થોડાક અંતરે પાર્ક કરેલી છે તેમાંથી હું બધી જ દેખરેખ રાખી રહ્યો છું.હા સર. કિડનાઈપર નો કોલ હમણાજ આવ્યો