મન નું ચિંતન - 5

(37)
  • 3.5k
  • 1.3k

નામ : મન નું ચિંતન 5લેખક : રવિ પંડયા મિત્રો , આજ થી એક નવા જ પ્રકારની સિરીઝ લઇને આપ સમક્ષ પ્રસ્તુત થઇ રહયો છું.તેમાં તમે ચાર ભાગ વાંચ્યા હશે , જો ના વાંચ્યો હોય તો વાંચી લો. આશા છે કે આ સિરીઝમાં તમારો ભરપુર સહયોગ મળશે.હવે વધુ વાતો નથી કરતો,પણ એટલે જરુરથી કહીશ.જો પસંદ આવે તો અભિપ્રાય આપજો.જો ના પસંદ આવે તો સુચન જરૂર કરજો.આજનો શબ્દ : સુખ આજે સુખ વિશે થોડી વાત કરવી છે.માત્ર બે જ અક્ષર છે.સંસારની અંદર બે ચક સતત