DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 41

(11)
  • 3.5k
  • 998

ગૌતમ કહે છે an able.રોમન કહે છે an able વોટ ઇસ મિનિંગ બાય અને એબલ.ગૌતમે કહ્યું એક મિનિટ હું તમને પૂરી વાત સમજાવ છું.ગૌતમ એ વાત આગળ વધારતાં કહ્યું કે થયું એમ હશે કે ફિમેલે ફિયાન્સ પાસે પેલા કિલર કોબ્રા ને મારી નાખવાની ની ડિમાન્ડ કરી હશે.અને ફિયાન્સ લગાતાર તેનું અસામર્થ્ય પ્રદર્શન કરતો હશે.રોમને તેની આંગળીઓ ઈશારો કરીને કહ્યું કે આનો એક્ઝેટ મિનિંગ શું થાય ?ગૌતમે નીચું જોઈને કહ્યું કે જો કિલર કોબ્રા મરી જાય તો female ની ગતી થઈ જાય.રોમન તરત જ ઊભો થયો અને તાળી પાડી ને હસી ને ખુશ થઈને બોલ્યો ઓકે પ્રોબ્લેમ સોલ્વ.ગૌતમ ને કહ્યું એટલે