જાણે-અજાણે (73)

(39)
  • 3.9k
  • 1
  • 1.3k

લાચાર બનેલી નિયતિ કશું કહી ના શકી. તેની બધી કોશિશ નાકામ થઈ ગઈ. બીજી તરફ કૌશલનો ચહેરો ઉતરી ગયો હતો. તે દાદીમાં સુધી જાતે જ પહોંચી ગયો. દાદીમાં તેની નજર સામેં હતાં. ઘરડાં અને થોડાં મુર્જાયેલાં ચહેરે પણ દાદીમાં આજે કૌશલને સૌથી વધારે સારાં લાગી રહ્યા હતાં. એ વ્યકિત જેણે આપણી સમજણ આવવાં પહેલાથી આપણી પડખે રહ્યા હોય , લાડ- પ્યાર આપ્યા હોય તેવાં વ્યકિત ગમેં તેટલા ઘરડાં થાય છતાં તેમની માટે મનમાં ઈજ્જત ઓછી નથી થઈ શકતી. આ જ વાત કૌશલને પણ આજે સારી રીતે સમજાય રહી હતી. તે દાદીમાંને જોઈ