મર્ડર અને કિડનેપિંગ. - 15

(21)
  • 4.3k
  • 3
  • 1.9k

સૌરભ એક કામ કર પહેલા બબન ના હાડકા ખોખરા કર પછી હું પૂછપરછ કરું છું. હા સર. ઇસ્પેક્ટર પ્રમોદ: તને વિવેકનું કિડનાપિંગ કરવાનું કોણે કહ્યું હતુ?? બબન: મને અનિતા મેડમ મેં કહ્યું હતું...તેવો મને 50,000 આ કામ પૂરું કરવાના આપવાના હતા.. પણ તેમને તો મને પૈસા પણ નથી આપ્યા.. ઇસ્પેક્ટર પ્રમોદ : અને સોનમનું કિડનાપિંગ કેમ કર્યું? બબન: વિવેકનું કિડનાપિંગ કરવા જતા સોનમે અમને જોઈ લીધા હતા ....તેથી તે અમારા માટે મુસીબત ઊભી ના કરે એટલા માટે તેનું પણ કિડનેપિંગ કરવું પડ્યું.. ઇસ્પેક્ટર પ્રમોદ : માની લો કે તે અનિતા મેડમ ના કહેવાથી આ બધુ કર્યું પણ અહીં કોના દ્વારા