અધૂરો પ્રેમ -૪.

(38)
  • 4.8k
  • 3
  • 1.7k

મીરા અને સિદ્ધાર્થ ના લગ્ન ને ૧૦ વર્ષ થઇ ગયા હતા . મીરા એક સરળ સ્ત્રી હતી અને એ સિદ્ધાર્થ ને ખૂબ પ્રેમ કરતી હતી . એમ ના બંને સમયસર થયેલા બાળકો , મોટું ઘર , મોટી ગાડી આમ તો સિદ્ધાર્થ ને કોઈ તકલીફ નોહતી . પણ સિદ્ધાર્થ અંદર થી એકલો હતો એ મીરા ને પ્રેમ તો કરતો હતો પણ કદાચ એ એની પત્ની હતી એના બાળકો ની માતા હતી માટે . એને પ્રેમ કરતો હતો માટે પત્ની નોહતી . ખૂબ જ સફળ અને મિનિટ માં , complex પ્રોબ્લેમ ઉકેલતો સિદ્ધાર્થ પ્રેમ માટે યુવાન છોકરા જેટલો જ તડપતો હતો