કૌશિક અને મિતલની લવ સ્ટોરી

(26)
  • 4.4k
  • 5
  • 1.1k

કૌશિક અને મીતલની લવ સ્ટોરીકયારેય જીવનમાં એવું બનતું હોઈ છે કે જે વ્યક્તિને તમે પ્રેમ કરો છો તેને તમે કહી શકતા નથી કે હું તને પ્રેમ કરું છું,હું તારી સાથે જીવન ભર રેહવા માંગુ છું.પણ પ્રેમમાં ડર શા નો?તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો તે વ્યક્તિને તમારે એક વખત તો કહી જ દેવું જોઈએ કે હું તને પ્રેમ કરું છું શાયદ તમને તે પણ વ્યક્તિ પ્રેમ કરતી પણ હોઈ અને હા પણ પાડી દે.વાત છે મિતલ અને કૌશિકની બંને એક સાથે બેંકમાં નોકરી કરતા હતા,મિતલ અને કૌશિક એકબીજાની બાજુમાં જ બેસતા હતા.મિતલની ખુરશી કૌશિકની નજીક જ હતી.બંને એકબીજા સાથે ખૂબ