અવઢ ભાગ - 3

(26)
  • 3k
  • 3
  • 1.1k

રચના ની માતા પિતા ની સેવા કરવાની ઈચ્છા છે. પણ સાથે સાથે કુંજ ના પ્રસ્તાવ પછી તેના અંતરમાં માતા પિતા સિવાય બીજા ની જગ્યા થવા લાગી. ભાગ 3 રજુ કરૂ છું. વાચક મિત્રો સહકાર આપનો પ્રતિબદ્ધ કરે છે કંઈક સારૂં લેખન માંટે આભાર.પપ્પા ના આવ્યા પછી રચના ને એટલી ઉમંગ ના દર્શાવી જેટલી રોજ પપ્પા ઓફિસ થી આવે ને હોય. વાળુ પતાવી પોતાના રૂમ માં જતી રહી. કુંજ ની વાત નો તેના મનમાં સદમો હતો કે વિચાર કરવા માટે નો પર્યાય હતો. મીઠી નિંદર ને કહી દો આજ પરિ ના દિલ ને ઠેસ લાગી છે. ઊંચા આસમાને ચડેલા વિચાર ભોય પર પટકાઈ પડ્યા