ફક્ત તું ..! - 4

(19)
  • 3.3k
  • 1
  • 1.5k

ફક્ત તું ..! ધવલ લીંબાણી ૪ રેસ્ટોરન્ટમાં ખૂબ જ સરસ રોમેન્ટિક સોન્ગ વાગી રહ્યું છે. આપણો હીરો એટલે કે ચાર્મિંગ, હેન્ડસમ અને હોશિયાર નીલ અને હિરોઈન ક્યૂટ, બ્યુટીફૂલ, હોંશિયાર અવની.એક બીજાની સામે સામે બેઠા છે. બધા પોતપોતાને ભાવતી વસ્તુઓ ઓર્ડર કરે છે. થોડીવાર માં બધાની ડીશ આવી જાય છે. ધીરે ધીરે બધા જમવાનું શરૂ કરે છે. એક બીજામાં ખોવાયેલા નીલ અને અવની એકબીજાના ચેહરા ને જુએ છે, એક બીજાની આંખો કંઈક વાત કરતી હોય એવું લાગે છે.બને પોતાની પાંપણો હલાવીને બસ વાતો કરે છે અને આમ જ સમય વીતતા જમવાનું પૂરું થાય છે. ઓયે પ્રેમી પંખીડા ઓ. અહીં અમે પણ