પ્રણયભંગ ભાગ – 19

(99)
  • 5.2k
  • 4
  • 2.5k

પ્રણયભંગ ભાગ – 19 લેખક - મેર મેહુલ વડોદરાથી મુંબઈની ફ્લાઇટ હતી, મુંબઈથી ગોવા અને ત્યાંથી ‘ફોર્ચ્યુન મીરામાર’ હોટેલ સુધી ટેક્સી કરવાની હતી. સિયાએ એક દિવસ પહેલાં જ બુકીંગ કરાવી લીધું હતું. સવારે દસ વાગ્યે મુંબઈ જવા ફ્લાઇટ રવાના થઈ. સવા એક કલાકમાં ચારસો કિલોમીટર દૂર મુંબઈ એરપોર્ટ પર પ્લેન લેન્ડ થયું. ગોવા જવા માટે એક વાગ્યાની ફ્લાઇટ હતી એટલે બંને વેઇટિંગ રૂમમાં જઈને બેઠાં. “તું કોઈ દિવસ ગોવા ગયેલી ?” અખિલે પુછ્યું. “હા એકવાર” સિયાએ કહ્યું. અખિલે આગળ સવાલ ના કર્યો. “તું ગયેલો ?” સિયાએ પુછ્યું. “કાલે રાતે સપનામાં આવ્યો હતો” અખિલે હસીને કહ્યું. “ચાલ આપણી ફ્લાઈટનું