પ્રણયભંગ ભાગ – 20

(87)
  • 4.7k
  • 5
  • 2.4k

પ્રણયભંગ ભાગ – 20 લેખક - મેર મેહુલ માણસ જ્યારે ગુસ્સામાં હોય છે ત્યારે એ શું બોલે છે એનું તેને ભાન નથી રહેતું, ઘણીવાર ગુસ્સામાં બોલાયેલાં શબ્દો થોડી ક્ષણો બાદ યાદ પણ નથી રહેતાં.જે સિયા બે કલાક પહેલાં રડતી રડતી આગ ઉગળતી હતી એ જ સિયા અત્યારે એકદમ સ્થિર અને શાંત હતી, જાણે બે કલાક પહેલાં કંઈ બન્યું જ ના હોય. બંને રાત્રી ભોજન કર્યા પછી ગોવાના રસ્તા પર ટહેલવા નીકળ્યાં હતાં. અખિલે બોક્સર અને ટી-શર્ટ પહેર્યું હતું અને સિયાએ શોટ્સ પર ટોપ પહેર્યું હતું. બંને બિન્દાસ, કોઈની પરવાહ કર્યા વિના એકબીજાના હાથમાં હાથ પરોવી ચાલતાં હતાં. “તે