ફક્ત તું ..! - 6

(19)
  • 3k
  • 2
  • 1.3k

ફક્ત તું ..! ધવલ લીંબાણી ૬ નીલ - અવની શુ થયું ? શા માટે તું આમ બોલે છે ? કઈ પ્રોબ્લેમ હોય તો મને કહે હું તને હેલ્પ કરું. પ્લીઝ તું જે હોય એ મને કહે પણ આમ એકબીજાને છોડવાની વાત ના કર. અવની - ( ગુસ્સામાં ) નીલ પ્લીઝ . મારે તારા જોડે કોઈપણ પ્રકારની વાત નથી કરવી.તારા જેવા છોકરા જોડે વાત તો શુ, હું સામુ પણ ના જોવ. મને અત્યારે ખૂબ ખરાબ ફિલ થઈ રહ્યું છે કે મેં તારા જોડે પ્રેમ કર્યો અને તારી સાથે રહી . તારી તો ઘણી બધી ફ્રેન્ડ તો છે જ ને એની પાસે