આખરી મુલાકાત

(13)
  • 2.3k
  • 1
  • 694

*આખરી મુલાકાત*. વાર્તા... ૧૩-૫-૨૦૨૦એ કરુણ આક્રંદ સાથે માથા પછાડીને રડી રહી મોનીકા...આના માટે જવાબદાર કોણ???અમે જ ...!!! પરિવાર ની ખુશી માટે લાગણીઓ નો ખોટો દૂર ઉપયોગ થયો... આજે એક ભૂલ થી આખો પરિવાર વિખાઈ ગયો...આજે આટલાં મોટાં વિશાળ ઘરમાં એકલતા મહેસૂસ કરી રહી....રડતાં રડતાં જ એમ જ સોફામાં ઢળી પડી પણ ઉઠવાના પણ હોંશ નહોતાં..એમ જ આંખો મિચીને એ વિચારોમાં ખોવાઈ ગઈ...પ્રિતેશ ને બાપ દાદાની મિલ્કત નો એકલો જ વારસદાર હતો...પ્રિતેશ માટે એક સગાં દ્વારા જ વાત કરી હતી અને એક મુલાકાત ગોઠવી અને એકબીજા ને પસંદ કરી લગ્ન કર્યા...પ્રિતેશ આખો દિવસ ઘરમાં જ રેહતો ...કારણકે મિલ્કત એટલી બધી હતી એટલે એને