સંબંધોની માયાજાળ - 8

  • 2.2k
  • 716

સબંધોની માયાજાળ_8 અક્ષે catch કરવા માટે હાથ ફેલાવ્યા. અને catch કરી પણ લિધો. આ જોઈ આદિત્ય અને એની ટીમ ગેલમાં આવી ગઈ. પરંતુ ટવીસ્ટ હજુ બાકી છે!! કેચ તો થઈ ગયો. પરંતુ જીતવાની ખુશીમાં એ વાતનું ધ્યાન જ ના રહ્યું એમને કે અક્ષનો પગ બાઉન્ડ્રી લાઈનને પેલે પાર આવી ગયો!! આ વાત અન્ય કોઈની નજરમાં તો ના આવી પરંતુ ભૂમિજાની નજરમાં આવી ગઈ. એટલે તરત જ એણે આદિત્યનો હાથ પકડ્યો. અને એણે ખેંચીને લઈ ગઈ બાઉન્ડ્રી લાઇનની પાસે, જ્યાં અક્ષ ઊભો હોય છે. સૌને ભૂમિજાનું આવું વર્તન અજીબ લાગ્યું. એટલે બીજા બધા લોકો પણ ત્યાં આવી ગયા. "look at him