Sambandhoni mayajaal book and story is written by Jimisha in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sambandhoni mayajaal is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સંબંધોની માયાજાળ - Novels
by Jimisha
in
Gujarati Fiction Stories
સંબંધોની માયાજાળ " ક્યારેક તો મારી feelingsને સમજો યાર!! " " હું કેમ તારી feelingsને સમજુ?? મારે તારી સાથે લગ્ન તો કરવાના નથી. " " પણ..... " " પણ બન કઈ નઈ. તું એક વાત સમજી લે કે હું તને પ્રેમ નથી કરતો. અને ક્યારેય કરીશ પણ નહિ. તું જતી રહે અહીંયાથી. " 2 વર્ષ પહેલાંની એ ઘટના એના સ્વપ્નમાં ફરી આવતા એ સફાળી જાગી ગઈ. આજે પણ એની આંખમાં આંસુ છે. ઘડિયાળમાં જોયું તો રાત્રીના 4:30 થયા હતા અને તારીખ હતી 2nd માર્ચ. એ તારીખ કે 'જ્યારે એને સૌથી મોટા માં મોટી ભૂલ કરી હતી' એ એવું વિચારતી. પણ
સંબંધોની માયાજાળ " ક્યારેક તો મારી feelingsને સમજો યાર!! " " હું કેમ તારી feelingsને સમજુ?? મારે તારી સાથે લગ્ન તો કરવાના નથી. " " પણ..... " " પણ બન કઈ નઈ. તું એક વાત સમજી લે કે હું ...Read Moreપ્રેમ નથી કરતો. અને ક્યારેય કરીશ પણ નહિ. તું જતી રહે અહીંયાથી. " 2 વર્ષ પહેલાંની એ ઘટના એના સ્વપ્નમાં ફરી આવતા એ સફાળી જાગી ગઈ. આજે પણ એની આંખમાં આંસુ છે. ઘડિયાળમાં જોયું તો રાત્રીના 4:30 થયા હતા અને તારીખ હતી 2nd માર્ચ. એ તારીખ કે 'જ્યારે એને સૌથી મોટા માં મોટી ભૂલ કરી હતી' એ એવું વિચારતી. પણ
સંબંધોની માયાજાળ_2 (( આગળના ભાગમાં જોયું કે ભૂમિજાનું જીવન કેટલી હદ સુધી બદલાઈ ગયું છે. હસી ખુશી અને આનંદથી જીવનારી છોકરી રોબોટિક લાઈફ જીવતી થઈ ગઈ છે. )) (( પ્રિકેપ )) તેજસ ક્યારનો ફોન કરતો હોવા છતાં પણ ભૂમિજા ...Read Moreરીસિવ નથી કરતી હોતી. સુવા જાય છે ત્યારે સૂતા પહેલાં એક નજર ફોનમાં કરે છે તો એણે ખબર પડે છે કે તેજસના 34 મિસ્ડ્કૉલ છે. અને તેજસના મિસ્ડ્કોલ જોઈને ભૂમિજા તરત જ તેજસને ફોન કરે છે. રાત્રીના ઓલમોસ્ટ 12 વાગી જ ચૂક્યા છે એટલે આશા નથી કે તેજસ ફોન રિસિવ કરે. પણ ખબર નહિ કેમ?? પરંતુ એનું મન કહી રહ્યું
સંબંધોની માયાજાળ_3 (( આગળના ભાગમાં જોયું કે ઈચ્છા ના હોવા છતાં પણ ભૂમિજાએ જૂનાગઢ આવવુ જ પડે છે. અથવા તો એમ કહો કે નિયતિને વશ થઈને એણે અહી આવવુ પડ્યું. હવે આગળ.???? )) કોઈ આંગળી છોડી દે છે!! ત્યારે ...Read Moreકોઈ હાથ પકડનાર મોકલી જ દે છે.. ભૂમિજા એ જ દિવસે રાજકોટ પહોંચે છે. બે દિવસમાં એ ઘણી ખરી preparation પતાવી દે છે એન્યુઅલ મિટિંગની. પોતાનું કામ પતાવીને હોળીની આગલી સાંજે જ ભૂમિજા જૂનાગઢ પહોંચી જાય છે. કંપનીની કાર હોવા છતાં પણ એ ગુજરાત એસટીમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. બે કલાકની મુસાફરી હોવાથી ભૂમિજાએ પહેલેથી જ રિઝર્વેશન કરાવીને પોતાની મનગમતી
સંબંધોની માયાજાળ_4 તેજસની સાથે કોઈ અન્ય વ્યક્તિને જોઇ ભૂમિજા ચોંકી જાય છે. તો સામે ગ્રંથ પણ જાણે કોઈ અલગ જ દુનિયામાં ખોવાઈ જાય છે ભૂમિજાને જોઇને!!???? હું મને શોધ્યા કરું પણ!! હું તને પામ્યા કરું તું લઈને આવે લાગણીનો ...Read More?????? " તું ક્યાં જતી રહી હતી?? અને કોનો ફોન હતો અત્યારે?? " ભૂમિજાને આટલી સવાર સવારમાં કોઈનો ફોન આવતા તેજસએ પૂછ્યું. " કોઇ ખાસ નહી. સિલિકોન વેલીથી ફોન હતો. હેડ ઓફિસથી." ભૂમિજાએ વાતને ટાળતા કહ્યું. તેજસ સાથે રહેલી વ્યક્તિ એણે અજીબ નજરથી અને એકધાર્યું જોઈ રહી હોવાથી ભૂમિજાને પણ થોડું અજીબ લાગ્યું. એટલે એણે ખોખારો ખાધો. પરંતુ તેમ છતાં
સંબંધોની માયાજાળ_5 ભૂમિજા ગ્રંથની ગાડીમાં બેસી એ કોઈ અન્ય વ્યક્તિ પણ જોઈ રહી છે એ વાતથી અંજાન ગ્રંથે એની કાર મારી મૂકી તેજસના ઘર તરફ!! પૂરા રસ્તે બે માંથી એક પણ કઈ જ નથી બોલતા. ભૂમિજાને ઓક્વર્ડ ના લાગે ...Read Moreમાટે ગ્રંથ સોંગ વગાડે છે. અને આમ જ બંને તેજસના ઘરે પહોંચે છે. ગ્રંથ અને ભૂમિજાને જોતા તેજસ બંનેને લેવા માટે આવે છે. તેજસ ભૂમિજાને લઈ પોતાના મમ્મી પપ્પા પાસે આવે છે અને ભૂમિજાની ઓળખાણ કરાવે છે એમનાથી. ત્યારબાદ પરિવારના અન્ય સભ્યો સાથે પણ એની ઓળખાણ કરાવે છે. હોલિકા દહનનો સમય થઈ ગયો હોવાથી મહારાજ ઘરનાં મોભી એટલે કે તેજસના