પ્રણયભંગ ભાગ – 22

(93)
  • 4.8k
  • 4
  • 2.4k

પ્રણયભંગ ભાગ – 22 લેખક - મેર મેહુલ ગોવામાં આજે બંનેનો ચોથો દિવસ હતો, છેલ્લાં બે દિવસમાં બંનેએ ઘણાં સ્થળોની મુલાકાત લીધી હતી, નવી નવી વાનગીઓ આરોગી હતી, વિદેશી ભુરિયાઓ સાથે ફોટા પડાવ્યાં હતા, હા બંને એ લોકોને વિદેશી ભુરિયા જ કહેતાં. બંનેએ ફરવાની સાથે ભરપૂર શરીરસુખ પણ માણ્યું હતું. છેલ્લા બે દિવસથી સિયા કંઈક અલગ જ મૂડમાં હતી, એ અખિલને વારે વારે ઉત્તેજિત કરતી હતી. અખિલે પણ સિયાને સુખ આપવામાં કોઈ કસર નહોતી છોડી. સિયા કોઈ વાતથી ડિસ્ટર્બ હતી એ અખિલ જાણતો હતો પણ જ્યાં સુધી સિયા સામેથી એ વાત ના છેડે ત્યાં સુધી અખિલે