DEATH AFTER DEATH the evil of brut (મૃગાત્મા) - 47

(12)
  • 3k
  • 1k

રોમન ગરોળીના તૃટક અવાજોને સમજવાનો પ્રયત્ન કરે છે અને વિચારે છે કે ફિમેલ એક્ઝેટલી મને શું કહેવા માગે છે.રોમન સૌથી પહેલા આલ્ફાબેટ સિસ્ટમ થી શરૂ કરે છે.અને સમજવાનો પ્રયત્નન કરે છે કે પ્રેેત લોકોના આલ્ફાબેટ્સસ કેવા હોય છે?રોમન એક સિદ્ધાંત ને ભલીભાતી જાણતો હોય છે કે જ્યાંં અવાજ હોય છે ત્યાં અર્થઘટન પણ હોય છે જ. અર્થાત દુનિયાના બધા જ અવાજો ની અંદર એક ભાષા સમાયેલી હોય છે. આ સત્ય છે અને પરમ સત્ય છે.Every voice having its own language in itself.જંગલના ઑલટાાઈમ and પીન drop silence ની અંદર રોમન રેગન ના પ્રશિક્ષણ અને સંશોધન નો આરંભ થાય છે. રોમન