કપટી શિષ્ય - ભાગ 1

(11)
  • 4.5k
  • 1
  • 1.4k

થોડા સમય પહેલાંની વાત છે. સાબરમતી નદીના પટમાં ઋષી શ્રી સોન મુનિ નો આશ્રમ હતો . આ ઋષિ ખૂબ જ પ્રભાવી વ્યક્તિ ધરાવતાં હતાં . સાથે સાથે તેમની પાસે અદ્ભૂત જ્ઞાન તેમજ ખૂબ જ શક્તિશાળી હતાં . આ શક્તિ નાં કારણે ઘણી વખતે તો મોટા મોટા રાજાઓ પણ તેની મરજી વગર પાણી પણ ગ્રહણ કરતા હતાં નહીં . આ પરથી આપણને આ ઋષિ નાં વ્યક્તિત્વની ઝાંખી મળી રહે છે . આ ઋષિ ને ચાર શિષ્યો હતાં જે પણ પોતાના ગુરુની જેમ ખૂબ જ પ્રભાવી તેમજ જ્ઞાની