ફક્ત તું ..! - 7

(14)
  • 3.1k
  • 1.5k

ફક્ત તું ..! ધવલ લીંબાણી ૭ સવારનો સમય છે, સુરજની કિરણ સીધી અવનીના ચહેરા પર પડે છે. અવની નિંદર માંથી જાગે છે. આસપાસ પક્ષીઓનો કલરવ, હવાની મંદ મંદ લહેર અને પાડોશમાં વાગી રહેલા બૉલીવુડના ગીતો અવનીને હલકા હલકા સંભળાય છે. પોતાની પથારી પરથી ઉઠી પોતાનો મોબાઈલ શોધે છે.મોબાઈલ લઈને ચાર્જીંગમાં મુકવા જાય છે. ત્યાંજ એને નીલનો એક મેસેજ દેખાય છે એ જોઈ અને વાંચીને થોડી વાર થંભી જાય છે અને પથારી પર બેસી જાય છે ને વિચારમાં પડી જાય છે.હીબકાં ભરતી ભરતી અવની રડવા લાગે છે. અવનીને સમજમાં નથી આવતુ કે હુ શુ કરું ? બસ નિલે આપેલા ટેડી ને