Success: Money or Dream? - 3.2

(27)
  • 3k
  • 886

પ્રકરણ ૩.૨ મુખ્ય પાત્ર પરિચય:મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)પિયુષ મહેતાકિંજલ મહેતાઆ પહેલા ના અંકો માં આપણે વાંચ્યું કે, મોહન રાજવંશી, એડમ ગુડવીલ ના ટોક શો ઇન્ટરવ્યુ માં પોતાના બાળપણ ની વાર્તા કહે છે. જે વાર્તા માં મોહન સ્કૂલ ની પરીક્ષા માં નાપાસ થાય છે અને ફિલ્મો માં કામ કરવા લખનૌ છોડીને બોમ્બે રવાના થઈ જાય છે. બોમ્બે ઘણો સંઘર્ષ કર્યા બાદ પણ તેને ફિલ્મો માં કામ નથી મળતું. તે હારીને લખનૌ પાછો જતો જ હોઈ છે ત્યારે એનું પિયુષ મહેતા ની ગાડી થી અકસ્માત થઈ જાય છે. હવે આગળ…પ્રકરણ: ૩.૨ The Struggle “આંધળો છે કે શું?” પિયુષ મહેતા