ફક્ત તું ..! - 9

  • 2.9k
  • 4
  • 1.3k

ફક્ત તું ..! ધવલ લીંબાણી ૯ અવની - ( પોતાનુ બધુ કામ છોડી ઓફીસની બહાર આવે છે ) નીલ ને ફોન કરે છે.( ગુસ્સામાં ) અરે આ તું શુ વાત કરે છે ? નક્કી કરી નાખશે એટલે ?એમ કેમ નક્કી કરી નાખશે પાપા ? જો નીલ હું કઈ પણ નથી જાણતી ઓકે. તું બસ મારો છે અને મારો જ રહીશ. હુ બીજા કોઈપણ સાથે લગ્ન નહીં કરું અને ના તારા બીજા કોઈ જોડે થવા દઈશ સમજ્યો અને બીજું તું સાવ કેવો છે યાર. સાવ નૉર્મલ થઈને મને કહે છે કે પાપા મારુ પેલી છોકરી સાથે ફિક્સ કરી નાખશે.તને જરાય પણ