અનોખી શર્ત

(16)
  • 2.6k
  • 1
  • 766

*અનોખી શર્ત*. વાર્તા... ૨૦-૫-૨૦૨૦ આરામખુરશીમાં સુધાબહેન પોતાના ઘરની ઓસરીમાં બેસીને ધ્યાન થી એક પુસ્તક વાંચી રહ્યા હતા... એટલામાં સોસાયટીમાં રહેતા અલ્કા બહેન આવ્યા અને ઝાંપા ની બહાર જ ઉભા રહ્યા અને કહ્યું કે... " જય શ્રી કૃષ્ણ " સુધાબહેન... "જય શ્રી કૃષ્ણ અલ્કા બહેન"... " બોલો અલ્કા બહેન કેમ છો???" " કેમ આવ્યા કંઈ કામ હતું મારે લાયક ..!!!" "અલ્કા બહેન... હા સુધાબહેન..." "આખી સોસાયટી જાણે છે તમારાં પુસ્તક પ્રેમ ને.. એટલે જો આપને વાંધો ના હોય તો આ લોકડાઉન માં અમને બધાને તમારી લાઈબ્રેરી માં થી પુસ્તક વાંચવા આપો તો અમારો સમય પણ પસાર થાય અને નવું નવું વાંચવા