તારા શહેરમા

  • 2.9k
  • 962

જાણ્યું જ્યારથી તારા શહેરનું નામદિલને નથી એક પલ પણ આરામમન થાય ઉડીને આવું તારી પાસપણ રોકે છે સમાજના રીતરિવાજપરાણે સમજાવું છું તડપતા દિલનેજો હોત પ્યાર તો તું આમ દૂર ન જતે આજે એક નવા શહેરમાં જવાનું થયુ. નાનું અમથું શહેર. શરૂ થઈને ક્યાં પૂરું થાય ખબર જ ન પડે. નાની નાની શેરીઓ, એક ગાડી આવે તો બીજી ગાડી જઈ ન શકે. શહેરમાં વસતી છે એના પોણા ભાગની વસતી અહીંથી મારા શહેરમાં નોકરી અર્થે આવે. છતાં કહેવાય તો એમ જ કે ખૂબ પ્રગતિ છે અહીં.મારી સહેલીનું ઘર અહીં. એના માતા-પિતાએ પણ અહીં ઘર લીધુ. એ