મિશન 5 - 6

(13)
  • 3.7k
  • 1
  • 1.7k

મિશન 5 ભાગ 6 શરૂ જેક અને તેની ટિમ જ્યાં સુધી રોકેટ પાસે પહોંચ્યા ત્યાં સુધી આજુબાજુમાં ઉભેલા દરેક લોકો તેઓનું સન્માન કરી રહ્યા હતા. કારણ કે સ્પેસમાં જઈને કોઈ સંશોધન કરવું તે દરેક દેશ માટે એક ગૌરવની બાબત છે. રોકેટની ચારેય તરફ ખૂબ જ વધારે પ્રમાણમાં સિકયુરિટી હતી. જેથી કોઈ જાસૂસી ના થઇ શકે. ગુડ બાય ઓલ જિંદગી રહી તો ફરી મળીશું આટલું કહીને જેક અને તેના સાથીમિત્રો સ્પેસક્રાફટમાં બેસી ગયા. આટલું મોટું રોકેટ હવે થોડીકવારમાં આ રોકેટનો સિત્તેર ટકા હિસ્સો પીગળી જશર અને માત્ર એક નાનકડી કેપસુલ તેમણે સ્પેસમાં લઈ જશે. અરે સ્પેસ્ક્રાફ્ટમાં તો મને ખુબ જ બીક