અધૂરો પ્રેમ - ૭

(29)
  • 3.9k
  • 1.4k

DISCLAIMER : આ નોવેલ માં આવતા પાત્રો , જગ્યા અને બનાવ બધું જ લેખકની કલ્પના છે અને વાસ્તવિકતા સાથે એને સંબંધ નથી . ભાગ-૬ માં આપણે જોયું કે સિદ્ધાર્થ ઓફિસે પહોંચી જાય છે અને તારા સાથે અઘટિત થતું રોકી લે છે . હવે તારા સિદ્ધાર્થ ની સાથે છે . કમલેશ હજી ઓફિસ માં જ છે . સિદ્ધાર્થ આજે પોતાના પ્રેમ ને સ્વીકારશે ? શું તારા પોતાના પ્રેમ ને સ્વીકારશે ? ચાલો ત્યારે વાંચીએ .............. સિદ્ધાર્થ કમલેશ જેવો ન હતો . એ દરેક સ્ત્રી ને આદર આપનાર એક સમજુ પુરુષ હતો . પોતે પુરુષ હોવાથી સ્ત્રી ની આગળ છે અને સ્ત્રી ને જયારે