સંબંધોની માયાજાળ - 10

  • 2.5k
  • 730

સંબંધોની માયાજાળ_10 ગરિમા બહેનની જેમ ગૌરાંગ ભાઈને પણ છોકરી પસંદ આવી ગઈ. એટલે એમને "તો પછી કરો કંકુના!!" કહ્યું. આ બધી વાત બહારથી આવીને દરવાજે ઉભેલા ગર્વિતે સાંભળી લીધી. પણ એણે એ નહોતી ખબર કે છોકરી કોણ છે?? એટલે એણે લાગ્યું કે એના ભાઈની લવ સ્ટોરી અધુરી જ રહી જશે. એટલે ગભરાહટમાં જ એણે ગ્રંથને ફોન કર્યો. પરંતુ ગ્રંથનો ફોન ગાડીમાં હતો અને એ તેજસ તથા ભૂમિજા સાથે મંદિરના પ્રાંગણમાં બેઠો હોય છે. એટલે ગર્વિતે ઘણી બધી વખત ફોન કરવા છતાં પણ ગ્રંથ ફોન પિક અપ નથી કરતો. છેવટે નાછૂટકે ગર્વિતે "Call me Immediately."નો મેસેજ કરી દીધો. ગ્રંથ અને તેજસએ ભૂમિજાને