મારી લઘુકથા

(25)
  • 2k
  • 1
  • 588

*મારી લઘુકથા*. ૨૨-૫-૨૦૨૦૧). *એ પ્રેમની કબૂલાત* લઘુકથા... ૨૨-૫-૨૦૨૦એક નાનાં કસબામાં ચંપા ખાટલામાં પડી પડી કણસતી હતી એની આ હાલત જોઈ નાનો દિકરો ભીમો રડતો હતો ત્યાંથી નિકળેલો છત્રપતિ એ અવાજ સાંભળી ને ઉભો રહ્યો અને એણે ઝુંપડી નજીક જઈ પુછ્યું શું થયું???અંદરથી રડવાનો અવાજ વધારે મોટો થયો એ ઝુંપડીમાં ગયો અને જોયું તો એક સ્ત્રી કણસતી હતી એણે માથે હાથ મૂકયો તો તાવ થી શરીર ધગધગતું હતું એણે ભીમા ને પુછ્યું અને માટલામાં થી પાણીમાં મીઠું નાખીને પોતા મૂકવા નાં ચાલુ કર્યા...એક કલાક પછી ચંપા ને તાવ ઉતર્યો પણ અશક્તિ હતી એટલે એ ઉભી થઈ શકતી નહોતી એટલે છત્રપતિ ચાલતો ગામમાં