ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 18

(156)
  • 4.6k
  • 8
  • 2.9k

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-18 ચેન્ગશિંગ આઈલેન્ડ,શાંઘાઈ, ચીન સાંજે છ વાગે અર્જુન અને નાયક અનુક્રમે રહેમાની અને હુસેનીનો વેશ ધારણ કરીને પરંપરાગત આરબ વસ્ત્રોમાં સજ્જ થઈ ચેન્ગશિંગ આઈલેન્ડ આવી પહોંચ્યા જ્યાં નુવાન યાંગ લીની ઓફિસ આવેલી હતી. લીનો ડેવિડ નામક બોડીગાર્ડ અર્જુન અને નાયકને ચેન્ગશિંગ આઈલેન્ડના એ ભાગેથી લીની ઓફિસ સુધી દોરી આવ્યો જ્યાંથી આગળ લીની ઈચ્છા વગર અન્ય લોકોને જવાની સાફ મનાઈ હતી. અર્જુન અને નાયકે પોતાના જોડે એવા અમુક અદ્યતન સ્પાય ગેઝેટ્સ અને તકનીકી સામગ્રી છુપાવીને રાખી હતી, આ વસ્તુઓની મદદથી એ લોકો એ માહિતી મેળવવાની કોશિશ કરવાના હતાં જેની ઉપર ઑપરેશન ચક્રવ્યૂહની સફળતાનો સઘળો મદાર આવેલો હતો. ઓફિસના