કલાકાર - 30 ( અંતિમ ભાગ)

(161)
  • 5.1k
  • 8
  • 2.4k

કલાકાર ભાગ – 30 ( અંતિમ ભાગ) લેખક – મેર મેહુલ સાંજના છ થયાં હતાં. બે દિવસ પછી ચૂંટણી હતી એટલે આવતી કાલથી આચારસંહિતા અમલમાં આવી જવાની હતી. ગજેન્દ્રસિંહ અને નરસિંહ વર્મા ચિંતામાં બેઠાં બેઠાં વ્યાકુળ મને નખ ચાવતાં હતાં. તેઓએ ફોન કરીને છેલ્લાં દિવસના બધાં પ્રોગ્રામ અને રેલીઓ કેન્સલ કરાવી દીધી હતી. આ કારણે ઓપોઝિશન પાર્ટી તેઓનાં ઘણાં એવા મતો ખેંચી જવાની હતી. બંને સુધીરનાં ફોનની રાહ પણ જોતાં હતાં. જો સુધીર સારાં સમાચાર આપે તો અહીંથી નીકળીને ઘણાબધાં કામો કરવાનાં હતાં જે અક્ષયનાં ડરને કારણે અટકી પડ્યા હતાં. ગજેન્દ્રસિંહનો એક માણસ દરવાજો ચીરીને અંદર આવ્યો. તેનાં