DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 56

  • 2.5k
  • 818

જેથી કરીનેઅંત ને યથાર્થ સ્વરૂપે સમજી ને કથા દ્વારા અપાયેલા સંદેશને ન્યાય આપી શકાય. રોમન એક જંગલ scientist છે અને તેનુ સર્વ પ્રથમ અને અંતિમ કર્તવ્ય છે કે જંગલ અને જંગલી ઓ ને બચાવવા .રોમને કથાના પ્રારંભમાં તેની ઉપર છલ્લી પ્રયોગાત્મક બુદ્ધિથી એ રાત્રે જંગલમાં રોકાવાનો નિર્ણય કર્યો હતો અને કથાનો લગભગ યથાર્થ આરંભ પણ એ પ્રથમ રાત્રિ થી જ થયો હતો. સંસારના દરેક પ્રયોગાત્મક પુરુષ ની સૌથી પહેલી કમજોરી એક જ હોય છે અને તે કમજોરીનું નામ છે લાલચ .રોમન પણ invisible એનિમલ ની લાલચમાં આવ્યો અને ડોક્ટર અલી કોચર ની પાસે ગયો. પરંતુ ત્યાંથી તેને નિરાશા જ પ્રાપ્ત