Success: Money or Dream? - 4.3

(29)
  • 2.7k
  • 940

પ્રકરણ ૪.૩ મુખ્ય પાત્ર પરિચય:મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)કિંજલ મહેતાગતાંક થી ચાલુ,પ્રકરણ: ૪.૩ The Love… Life… Experiences “હા.” કિંજલે કહ્યું. “એ હું નહીં કરી શકું.” મોહને કહ્યું. “કેમ?” “મારે એક્ટિંગ કરતા શીખવું છે, રોમાંસ કરતા નહીં. મારે ધર્મેન્દ્ર જેવો હીરો બનવું છે. જે એકલા હાથે ડઝન લોકો સામે બાથ ઝીલી લે.” “તો તારે ધર્મેન્દ્ર જેવું બનવું છે?” “હા.” “તો તને ખબર હોવી જોઈએ કે એમણે ઘણી રોમેન્ટિક ફિલ્મો માં પણ કામ કર્યું છે.” “પણ મેડમ, મેં એવું પહેલા ક્યારેય નથી કર્યું.” “દુનિયા માં બધા લોકો જન્મજાત શીખી ને બધું નથી