Success: Money or Dream? - 4.4

(29)
  • 2.3k
  • 894

પ્રકરણ ૪.૪ મુખ્ય પાત્ર પરિચય:મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)કિંજલ મહેતાઆયાન રાજવંશીપિયુષ મહેતાગતાંક થી ચાલુ,પ્રકરણ: ૪.૪ The Love… Life… Experiencesપાછા 1999 ની સાલ માં, મોહન એની ઘરે પહોંચ્યો અને તે એની પત્ની કિંજલ અને 15 વર્ષ ના પુત્ર આયાન ને શોધવા લાગ્યો. પણ તેઓ ઘરે ના હતા. મોહને તેના નોકર ને પૂછ્યું, તેણે કહ્યું કે એ લોકો મહેતા સાહેબ ના ઘરે ગયા છે. મોહને તરત એના ડ્રાઈવર ને મહેતા મેન્સન માં લઈ જવા કહ્યું. મોહન રસ્તા માં કિંજલ સાથે છેલ્લી મુલાકાત વિશે વિચારી રહ્યો. એ બંને વચ્ચે એટલું ભી ખરાબ નહોતું થયું કે છુટાછેડા સુધી વાત પહોંચી જાય. તે