Success: Money or Dream? - 5.1

(24)
  • 2.2k
  • 814

પ્રકરણ ૫.૧ મુખ્ય પાત્ર પરિચય:મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)કિંજલ મહેતા રાજવંશીઆયાન રાજવંશીએડમ ગુડવીલપિયુષ મહેતાગતાંક થી ચાલુ,પ્રકરણ: ૫.૧ The Last Chanceવર્તમાન દિવસ, ઇન્ટરવ્યુ માં, બધા મોહન ની સ્ટોરી સાંભળી ભાવુક થઈ ગયા હતા. મોહને પ્રેક્ષકો તરફ જોયું અને એડમ ને ટોપિક બદલવા કહ્યું. “હા પછી શું થયું?” એડમે પૂછ્યું. “અમે એકબીજા ને છૂટાછેડા આપી દીધા. આયાન ની કસ્ટડી કિંજલ ના હક માં થઈ. અમે ખુશી ખુશી જોડાયા હતા અને ખુશી ખુશી અલગ થઈ ગયા.” “હું દિલગીર છું, મોહન.” “એની જરૂર નથી, એડમ. હું એને જ લાયક હતો.” “એ પછી તમારી જિંદગી માં શું બદલાવ