Success: Money or Dream? - ઉપસંહાર

(25)
  • 3.2k
  • 978

ઉપસંહાર મુખ્ય પાત્ર પરિચય:મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)આયાન રાજવંશીકિંજલ મહેતા રાજવંશીસ્વાતિગતાંક થી ચાલુ,ઉપસંહાર, જેમ જ મોહન નો ઇન્ટરવ્યુ પૂરો થયો તેણે એની સેક્રેટરી સ્વાતિ ને કહ્યું, “મારી ફિલ્મ ના પ્રોડ્યુસર ને તરત કોલ લગાવ, મારે એની જોડે વાત કરવી છે.” “શું થયું સર?” “જેમ કીધું એમ કર.” સ્વાતિ એ કોલ કર્યો, પણ સામે પ્રોડ્યુસર ની સેક્રેટરી એ કોલ ઉપાડ્યો. મોહને સ્વાતિ ને કહ્યું, “મારે ફિનિક્સ પ્રોડક્શન ના માલિક જોડે વાત કરવી છે, એમ બોલ.” “તે અત્યારે વ્યસ્ત છે… એ અત્યારે વાત નહીં કરી શકે.” સ્વાતિ એ કહ્યું. “મને ફોન આપ,” મોહને ફોન