વિશ્વાસ - ભાગ-2

  • 3.9k
  • 1.5k

(આપણે આગળ ના અંક માં જોયું કે રાધિકા ખૂબ જ સમજુ છોકરી છે અને કોલેજ માં ફર્સ્ટ આવે છે જયારે માધવ પણ એના જેવોજ હોશિયાર હોય છે,બંને ને એક બીજાને મળવાની ઈચ્છા થાય છે. હવે આગળ જોઈએ) ભાગ-૨ મુલાકાત રાધિકા બીજા દિવસે કોલેજ પહોંચે છે અને સમાજશાસ્ત્ર ના લેક્ચર ની રાહ જુએ છે અને એ દિવસે બિજુ જ લેક્ચર સમાજશાસ્ત્ર નું હતું. પણ એ દિવસે પહેલી વાર તેને ભણવા માટે નહિ પણ માધવ ને જોવા માટે એટલી ઉતાવળ હતી. આ બાજુ માધવ ને પણ એ જ ઉત્સુકતા હતી કે એને ટક્કર આપનાર કોણ છે.તેથી એ પણ લેક્ચર શરૂ